• About Us
  • Contact Us
  • Copyright, Terms and Conditions
  • Events
  • Grievance Redressal Mechanism
  • Home
  • Login
Indian Cultural Forum
The Guftugu Collection
  • Features
    • Bol
    • Books
    • Free Verse
    • Ground Reality
    • Hum Sab Sahmat
    • Roundup
    • Sangama
    • Speaking Up
    • Waqt ki awaz
    • Women Speak
  • Conversations
  • Comment
  • Campaign
  • Videos
  • Resources
  • Contact Us
    • Grievance Redressal Mechanism
  • About Us
No Result
View All Result
  • Features
    • Bol
    • Books
    • Free Verse
    • Ground Reality
    • Hum Sab Sahmat
    • Roundup
    • Sangama
    • Speaking Up
    • Waqt ki awaz
    • Women Speak
  • Conversations
  • Comment
  • Campaign
  • Videos
  • Resources
  • Contact Us
    • Grievance Redressal Mechanism
  • About Us
No Result
View All Result
Indian Cultural Forum
No Result
View All Result
in Features, Speaking Up

ईद मुबारक कहूँ किसे?

byManishi Jani
July 6, 2017
Share on FacebookShare on Twitter

ईद मुबारक कहूँ किसे?
Shoili Kanungo, “Hiding”

राजधानी दिल्ली से

अब

एक लंबे अरसे से

कोई

ट्रेन

मथुरा नहीं जाती.

मथुरा की

कल-कल बहती

यमुना ने तो

घोर अँधेरे में

क्रूर हत्यारे को

अँधेरे में रखकर

नवजात कन्हैयाको

नदी पार कराई थी.

गोकुल में

बाल गोपाल

मोर के गीतों का

पंख

सिर पर बाँधकर

गायों के झुंड के बीच

बंसुरी के प्यारे-प्यारे

सुर

यमुना को

सुनाते थे.

ज़हर औक़ते

काले नाग को

बस में लेकर,

सर पे चढ़कर

बच्चे

नाचते-कूदते

मीठे मधुर

गानें गाते थे.

घूमते बिलोने से

उछलते स्नेह के

साथ

यशोदा मैया का

माखन खाते थे.

वह

मथुरा गोकुल वृंदावन में

अब

राजधानी दिल्ली से

कोई ट्रेन जाती नहीं है.

सभी नदियाँ

आखिर सागर में

मिलती हैं

इसी हिसाब से

राजधानी

दिल्ली से चलने वाली

सभी

ट्रेनें

नफ़रत की आग फेंकती

और डिब्बे-डिब्बे से

लिपटे हुए हैं

नफ़रत के ज़हर

औक़ते नाग,

फुफक फुफकारते हुए

थपेड़े मारते,

ज़बान पर

डंक मारते हुए,

पूछ रहे हैं:

“क्या खाते हो?

क्यों और किस को

पूछ कर खा रहे हो?”

“तेरा मुँह

बदबू दे रहा है!”

“गाय खाता है?

बैल खाता है?

या हमारे यमराज का

भैंसा खाता है?”

“नहीं!

तू खाता ही है,

तेरा मुँह बदबू दे

रहा है…”

“कहाँ से आया?

क्यों आया?”

नफ़रत के नाग

दौड़ते, साँप दौड़ते,

ट्रेन दौड़ती…

नफ़रत के जंक्शन पर

नफ़रत का प्लेटफ़ॉर्म.

प्लेटफ़ॉर्म पर

गौ माता की कहानियों के

टोले-झुण्ड

चीख रहे हैं,

नफ़रत की ट्रेनें चीख रही हैं…

नहीं सिग्नल,

नहीं है लाल हरी झंडियाँ

नहीं है कोई गार्ड.

राजधानी

दिल्ली से

कोई

ट्रेन

मथुरा जा रही

होती तो

आज

पंद्रह साल का जुनैद,

दिल्ली से दोस्तों के

साथ खरीदे गए

नए-नवेले कपड़े

पहनकर

दोस्तों को

कह रहा होता:

“ईद मुबारक!”

नये कपड़े पहनकर

यशोदा मैया के हाथ से

बनी सेवैयां खा रहा

होता,

नये कपड़ेकी जेब में

इकठ्ठा हुई ईदी को

मुस्कान भरे चेहरे के साथ

गिन रहा होता…

अब

राजधानी

दिल्ली से

कोई

ट्रेन

मथुरा जाती नहीं है.

(26-06-2017 को मूल गुजराती में प्रगट हुई मनीषी जानी की “ईद मुबारक कहूं कोने?” कविता का अनुवाद ईश्वरसिंह चौहान ने किया है)

Image Courtesy: Indian Writers’ Forum

ઈદ મુબારક કહું કોને ? 

મનીષી જાની

રાજધાની

દિલ્હીથી

હવે

ઘણાં લાંબા સમયથી

કોઈ

ટ્રેન

મથુરા જતી નથી.

મથુરાની

ખળ ખળ વહેતી

જમુનાએ તો

ભર અંધારે

ક્રૂર હત્યારાને

અંધારે રાખી

શીશુ કનૈયાને

નદી પાર કરાવેલી..

ગોકુળમાં

બાલ ગોપાલો

મોરનાં ટહુકા નાં

પીંછાં

માથે બાંધી

ગાયોનાં ધણ

વચાળે

વાંસળી નાં વહાલપનાં

સૂર જમુનાને

સંભળાવતા’તાં…

ઝેર નાં ફૂંફાડા

મારતાં

કાળા નાગને નાથીને

માથે ચઢીને

ભૂલકાં

નાચતાં કૂદતાં

મીઠેરાં

ગીત ગાતાં’તાં…

ઘમ્મર વલોણે

ઉછળતાં હેત સાથે

જશોદામૈયાનાં

માખણ ખાતાં’તાં…

એ

મથુરા -ગોકુળ – વૃંદાવન

હવે

રાજધાની દિલ્હીથી

કોઈ

ટ્રેન

જતી નથી.

સૌ

નદીઓ

છેવટે  સાગરને મળે

એ

ધારોધાર

રાજધાની દિલ્હીથી

જતી

બધી ટ્રેનો,

નફરતની આગ

ફંગોળતી

ને

જ્યાં ડબ્બે ડબ્બે

વીંટળાયા છે

નફરતનાં ઝેર

ઓકતા

નાગ..

ફૂંફાડે ફૂંફાડે

ધોલધપાટે

જબાન પર ડંખ

મારતાં પૂછી રહ્યાં છે

નાગ : ” શું ખાવ છો  ?

કેમ ને કોને પૂછીને  ખાવ છો ?

તારું મોઢું ગંધાય છે !

ગાય ખાય છે ? બળદ ખાય છે ?

કે અમારા યમરાજ નો પાડો

ખાય છે ?

ના,

તું

ખાય  જ છે, તારું મોઢું

ગંધાય છે… “

ક્યાંથી આવ્યો

કેમ આવ્યો ? “

નફરત નાં નાગ દોડતાં,

ટ્રેન દોડતી,

નફરતનાં જંકશને,

નફરતનું પ્લેટફોર્મ..

પ્લેટફોર્મ પર ગૌમાતાની

વાતોનાં ટોળાં

ચીત્કાર્યા કરે,

નફરત ની ટ્રેનો ચીત્કાર્યા કરે,

ના સિગ્નલ, ના લાલ લીલી ધજાઓ,

ના કોઈ ગાર્ડ ..!

રાજધાની

દિલ્હી થી

કોઈ

ટ્રેન

મથુરા જતી હોત’તો

આજે

પંદર વર્ષનો

જુનેદ,

દિલ્હીથી ભેરૂઓ સાથે

ખરીદેલાં

નવાં નકોર કપડાં

પહેરી

ભેરૂઓને કહેતો હોત,

ઈદ મુબારક …!

નવાં કપડાં પહેરી

જશોદામૈયા ના

હાથની

સેવૈયાં

ખાતો

હોત..

નવાં

કપડાંનાં

ખીસ્સામાં

ભેગી થયેલી

ઈદી

મલકતા ચહેરે

ગણતો

હોત.

હવે

રાજધાની દિલ્હીથી

કોઈ ટ્રેન

મથુરા

જતી

નથી..

26 જુન 2017

( 23 જુને દિલ્હીથી મિત્રો સાથે ઈદ નિમિત્તે નવાં કપડાં ખરીદી, દિલ્હી -મથુરા પેસેન્જર ટ્રેનમાં બેસી પંદર વર્ષનો જુનેદ પોતાને ગામ જઈ રહ્યો હતો ત્યારે કેટલાક ઝનૂની લોકોએ તેનેૅ ગાયના માંસ ખાવાનો વિવાદ કરી તારી પાસે ગૌમાંસ છે એવો આક્ષેપ કરી ચાલુ ટ્રેને રહેંસી નાંખ્યો, તેની કતલ કરી નાંખી.)


Manishi Jani is a writer and social activist. He was one of the editors of the first anthology of Gujarati dalit poetry.

Related Posts

“ढाई आखर प्रेम”: एक अनोखी पदयात्रा
Speaking Up

“ढाई आखर प्रेम”: एक अनोखी पदयात्रा

byNewsclick Report
Experience as a Muslim Student in a Different era
Speaking Up

Experience as a Muslim Student in a Different era

byS M A Kazmi
What’s Forced Dalit IITian To End His Life?
Speaking Up

What’s Forced Dalit IITian To End His Life?

byNikita Jain

About Us
© 2023 Indian Cultural Forum | Copyright, Terms & Conditions | Creative Commons LicenseThis work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License
No Result
View All Result
  • Features
  • Bol
  • Books
  • Free Verse
  • Ground Reality
  • Hum Sab Sahmat
  • Roundup
  • Sangama
  • Speaking Up
  • Waqt ki awaz
  • Women Speak
  • Conversations
  • Comment
  • Campaign
  • The Guftugu Collection
  • Videos
  • Resources
  • About Us
  • Contact Us
  • Grievance Redressal Mechanism

© 2023 Indian Cultural Forum | Creative Commons LicenseThis work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In